તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે લડત:અમરેલી જિલ્લામાં શરૂ થયું મારૂ ગામ કાેરાેના મુક્ત ગામ અભિયાન

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક ગામમાં ટીમ તૈયાર કરાશે જેના નેતૃત્વમાં કાેરાેના સામે લડત

પહેલી મેના રાેજ ગુજરાત સ્થાપના દિન નિમીતે અાજે અમરેલી જિલ્લામા મારૂ ગામ કાેરાેના મુકત ગામ અભિયાનનાે અારંભ કરવામા અાવ્યાે હતાે. રાજયપાલ, મુખ્યમંત્રી અને કૃષિમંત્રીઅે વિડીયાે કાેન્ફરન્સ થકી અા અભિયાન શરૂ કરાવ્યું હતુ.

અમરેલી જિલ્લામા ગ્રામ્ય વિસ્તારમા પણ કાેરાેના બેકાબુ છે. અહીના ગામડાઅાેમા કાેરાેનાના સંક્રમણને ખાળવુ મુશ્કેલ થઇ પડે તેવી સ્થિતિ છે. ત્યારે જિલ્લામા અાવા અભિયાનની તાતી જરૂર હતી. ત્યારે અાજે રાજયપાલ અાચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીઅે વિડીયાે કાેન્ફરન્સથી અા અભિયાન શરૂ કરાવ્યું હતુ. અાજે પહેલી મેના રાેજ ગુજરાત સ્થાપના દિન નિમીતે અમરેલીમા કૃષિમંત્રી અાર.સી.ફળદુ, જિલ્લા કલેકટર અાયુષ અાેક, તંત્રના અધિકારીઅાે અને દરેક તાલુકા કક્ષાઅે ગ્રામિણ વિસ્તારના અગ્રણીઅાે અા વિડીયાે કાેન્ફરન્સમા જાેડાયા હતા.

કાેરાેના સંક્રમણ સામે શહેરાે ઉપરાંત ગામડાઅાેમા પણ કાળજીની જરૂર હાેય દરેક ગામમા અેક સશકત ટીમ તૈયાર કરી તેના નેતૃત્વમા કાેરાેના સામે નિર્ણાયક લડાઇ અાપવા નિર્ધાર વ્યકત કરાયાે હતાે. અારાેગ્ય વિભાગના અધિકારીઅાે પણ અા કાેન્ફરન્સમા જાેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો