તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:પિતાએ કાેલેજ જવાની ના પાડતા પુત્રીએ દવા પીધી

અમરેલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમરેલી તાલુકાના શેડૂભારની ઘટના
 • કાેરાેના હાેવાથી ના પાડતા લાગી આવતા ભર્યું પગલું

અમરેલી તાલુકાના શેડૂભારમા રહેતી એક યુવતીને તેના પિતાએ હાલ કાેરાેનાનુ સંક્રમણ વધુ હાેય કાેલેજ જવાની ના પાડતા તેણે ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતુ.યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધાની આ ઘટના અમરેલીના શેડૂભારમા બની હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, અહી રહેતી અંકિતાબેન મહેશભાઇ ખુમાણ (ઉ.વ.18) નામની યુવતીને તેના પિતાએ હાલ કાેરાેના વાયરસ હાેવાથી દરરાેજ કાેલેજ જવાની ના પાડી હતી. જેને પગલે અંકિતાને મનમા લાગી અાવતા તેણે ઝેરી દવા પી લેતા તેમનુ માેત નિપજયું હતુ.

બનાવ અંગે મહેશભાઇ જેઠાભાઇ ખુમાણે અમરેલી તાલુકા પાેલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ એ એસ આઇએ.એમ.પાેપટાણી ચલાવી રહ્યાં છે. આ બનાવથી પરિવાર શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો