દુર્ઘટના:કાનાતળાવમાં રમતા રમતા કુવામાં પડતા બાળકનું મોત

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરપ્રાંતિય પરિવાર વાડીઅે મજુરી કામ કરતાે"તાે

સાવરકુંડલા તાલુકાના કાનાતળાવમા અાવેલ અેક વાડીઅે રમતા રમતા કુવામા પડી જતા અાઠ વર્ષના બાળકનુ માેત નિપજયું હતુ. કુવામા પડી જતા બાળકના માેતની અા ઘટના સાવરકુંડલાના કાનાતળાવમા બની હતી. અનુસાર મુળ મધ્યપ્રદેશના અને હાલ કાનાતળાવમા ખેતમજુરીનુ કામ કરતા ચમશીંગભાઇ લગુભાઇ વસુનીયા તેમના પત્ની સાથે વાડીઅે જુવાર વાઢવાનુ કામ કરી રહ્યાં હતા ત્યારે તેમનાે દીકરેા અજય દાેડીને અાવ્યાે હતાે અને હિતેષ રમતા રમતા કુવામા પડી ગયાે છે તેવી વાત કરતા પરિવાર કુવા પાસે દાેડી અાવ્યાે હતાે.

પરિવાર તેમજ અાસપાસમાથી લાેકાે અહી દાેડી અાવ્યા હતા અને હિતેષની લાશને કુવામાથી બહાર કાઢી પાેસ્ટમાેર્ટમ માટે સરકારી દવાખાને ખસેડી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ અેમ.કે.સાેલંકી અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...