તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • The Dead Body Of A Sea Turtle Was Found On The Shores Of Rajula And The Dead Body Will Be Taken Into Custody By The Forest Department.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૃતદેહ:રાજુલાના દરિયાકાંઠે દરિયાઈ કાચબાનો મૃતદેહ મળતા વનવિભાગે કબ્જો મેળવ્યો, પી.એમ.કરાશે

રાજુલા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સરકેશ્વર,લુણસાપુર,વિક્ટર,ધરાબંદર સહિત દરિયા કાંઠે આવેલા ગામો નજીક કાચબાનો વસવાટ

અમરેલી જિલ્લાના દરિયા કાંઠે મોટા પ્રમાણમાં કાચબા વસવાટ કરી રહ્યા છે. આજે રાજુલાના દરિયા કાંઠે આવેલા સાંચબંદર ગામે દરિયાઈ કાચબા જોવા મળે છે. અહીં આજે દરિયામાંથી દરિયાઈ કાચબાનો મૃતદેહ કાંઠે મળી આવતા સ્થાનિક લોકો દ્વારા વનવિભાગને જાણ કરી અને વનવિભાગ દ્વારા કાચબાનો કબ્જો મેળવી વેટેનરી ડોકટર સાથે પી.એમ. કરાશે. વનવિભાગ દ્વારા ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી હતી

ક્યા કયા દરિયા કાંઠે કાચબાનો વસવાટ?

સરકેશ્વર,લુણસાપુર,વિક્ટર,ધરાબંદર સહિત દરિયા કાંઠે આવેલા ગામો નજીક કાચબાનો વસવાટ છે. જોકે આ કાચબા પર સતત સ્થાનિક વનપ્રેમી અને વનકર્મીઓ પણ કાચબાની ગતિવિધિ પર નજર રાખે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો