ફરિયાદ:છાેકરાઓની તકરારમાં દંપતિને લાકડીથી માર માર્યાે

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 શખ્સે બેાલાચાલી કરી: સામસામી ફરિયાદ

સાવરકુંડલા તાલુકાના ફિફાદમા રહેતા જયાબેન મહેશભાઇ વરમાેરા (ઉ.વ.30) નામની મહિલાઅે વંડા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે છાેકરાઅાેની તકરારમા હિમત જસાભાઇ વરમાેરા, કિશાેર જસાભાઇ, કાેમલબેન કિશાેરભાઇ, મંજુબેન જસાભાઇ અને હેતલબેન હિમતભાઇઅે બાેલાચાલી કરી લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.

જયારે મંજુબેન જસાભાઇ વરમાેરાઅે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે મહેશ લાખાભાઇ વરમાેરા, જયાબેન મહેશભાઇ, લખાભાઇ અને ઘનશ્યામભાઇ લાખાભાઇ નામના શખ્સાેઅે તેને તથા તેના પુત્રને લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વધુ તપાસ અેઅેસઅાઇ અાર.અેચ.રામાવત ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...