તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ચ એન્ડિંગ:ચલાલા નગરપાલિકામાં વેરો ભરવા માટે ચીફ ઓફિસરે જાહેર જનતાને અપીલ કરી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

માર્ચ એન્ડિંગના કારણે નગરપાલિકા અને ગ્રામ પંચાયતો હરકતમાં આવી છે. હિસાબી કામગીરીને લઈને વેરા વસુલાતની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. વર્ષોથી કેટલાય વિસ્તારમાં લોકોએ વેરો જ નથી ભર્યો. અમરેલી જિલ્લામાં આવેલ ચલાલા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જાહેર જનતાને વેરો ભરવા માટે અપીલ કરાઇ છે.

મળતી માહિતી મુજબ, અહી રહેણાંક મકાનો અને દુકાનોના વેરા બાકી છે, જ્યારે આ વર્ષે 45 લાખ જેટલા વેરાની વસુલાત કરવામા આવી છે. હજુ પણ લાખો રૂપિયાનો વેરો શહેરીજનો પાસે બાકી છે. ત્યારે માર્ચ એન્ડીગના અંતિમ દિવસોમા વેરો તાકીદે ભરવા માટે ચીફ ઓફિસર સતત અપીલ કરી રહ્યા છેય જ્યારે અહીં છેલ્લા કેટલાય દિવસોથી કર્મચારી ઓ દ્વારા વેરા વસુલાતની કામગીરી કરાઇ રહી છે.

તમને કોઈ પ્રશ્નનો હોય તો પણ કહો: ચીફ ઓફિસસરચલાલા ચીફ ઓફિસર કુમારપાલ ગોહીલ દ્વારા સોશ્યલ મીડિયામા નગરજનોને અપીલ કરવામાં આવી છે. તાકીદે વેરો ભરવા માટે જ્યારે અગાવના કોઈ પ્રશ્નનો હોય તો પાલિકા સ્ટાફનો સંપર્ક કરો માર્ચ એડિંગના કારણે ઝડપથી બાકી રહેલા લોકો વેરો ભરી દે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો