તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:અમરેલી શહેરની બેંક ઓફ બરોડામાં શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલીના સ્ટેશન રોડ પર આવેલ બેંક ઓફ બરોડાની મુખ્ય શાખાના 100 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બેંકના રાજકોટ ઝોનના જનરલ મેનેજર સંજીવ ડોભાલ, એસ.એસ.સૈયદ, જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પી.પી.પડસાલા અને હિરેન પંડ્યાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો