તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાતનો પ્રયાસ:ભાઇએ સીરિયલ જાેવાની ના પાડતા બહેને ઝેરી દવા પીધી

અમરેલી5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી

વર્તમાન સમયમા નાના બાળકાેને માેબાઇલ અને ટીવીનુ વળગણ કયારેક મા-બાપ માટે ચિંતાનુ કારણ બની જાય છે. અાવી જ અેક ઘટના ધારીના બાેરડીમા સામે અાવી હતી. અહી ભાઇઅે ટીવીમા સિરીયલ જાેવાની ના પાડતા 11 વર્ષની બહેને ઝેરી દવા પી લીધી હતી.

જેને પગલે તેને સારવાર માટે દવાખાને ખસેડાઇ હતી. પાેલીસ સુત્રાેમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા અશાેકભાઇ નાજાભાઇ બાેરીચાની 11 વર્ષીય પુત્રી શ્રધ્ધાને ટીવીમા સિરીયલ જાેવી હાેય પરંતુ તેના નાના ભાઇ કૃપાલે સિરીયલ જાેવાની ના પાડી હતી. જેને પગલે શ્રધ્ધાને મનમા લાગી અાવતા તેણે ઝેરી દવા પી લીધી હતી.

કિશાેરીને તુરંત સારવાર માટે હાેસ્પિટલે ખસેડવામા અાવી હતી. અા અંગે અશાેકભાઇઅે ધારી પાેલીસને જાણ કરી હતી. વધુ તપાસ અેઅેસઅાઇ ડી.અેન.જાેષી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો