તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપડાનો મૃતદેહ:રાજુલાના બાબરીયાધાર ખેડૂતની વાડીમાંથી 5 વર્ષીય દીપડાનો મૃતદેહ મળી આવ્યો

રાજુલાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામા સિંહોની સાથે દીપડાની સંખ્યા પણ વધી છે અને દીપડાના મૃતદેહ પણ સતત મળી રહ્યા છે. ગીર અને રેવન્યુ વિસ્તારમા અસંખ્ય દીપડાના મોત થય રહ્યા છે. આજે બાબરીયાધાર નજીક વાડીમા 5 વર્ષીય દીપડાનો મૃતદેહ મળતા સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી હતી.

પાલીતાણા શેત્રુંજી ડીવીઝન નીચે આવતા રાજુલા રેન્જના બાબરીયાધાર નજીક આવેલી ખીમાભાઈ નાથુભાઈ લાડુમોરની વાડીમા 5 વર્ષીય દીપડાનો મૃતદેહ મળતા સ્થાનિકોએ વનવિભાગને જાણ કરતા રાજુલા આર.એફ.ઓ. સ્ટાફ સહિત દોડી જઇ સ્ટાફ દ્વારા શરીર અને આસપાસ વિસ્તારમા સ્કેનિંગ કર્યું કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવ્યુ ન હોવાનો વનવિભાગ દ્વારા દાવો કર્યો છે હાલ મા દીપડા નો મૃતદેહ કબ્જો મેળવી પી.એમ.માટેની એનિમલ કેરસેન્ટર ખાતે ખસેડાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો