તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • The 68th Eye Sacrifice And Honors Ceremony Was Held At Chital Saraswati Vidyamandir, Benefiting 136 Eye Patients And 49 Teeth And Skin Patients.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન સમારોહ:ચિતલ સરસ્વતિ વિદ્યામંદિર ખાતે 68મો નેત્રયજ્ઞ અને સન્માન સમારોહ યોજાયો, આંખના 136 તથા દાંત અને ચામડીના 49 દર્દીઓએ લાભ લીધો

અમરેલીએક મહિનો પહેલા

અમરેલી જિલ્લામાં શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ તથા વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા સરસ્વતિ વિદ્યામંદિર ચિતલ ખાતે 68 મો નેત્રયજ્ઞ યોજાયો હતો. જેમાં તાજેતરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સન્માન સમારોહ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમ જિલ્લા ભાજપના પ્રમુખ કૌશીક વેકરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ઉદ્યોગપતિ લાલ દેસાઈ સહિત ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

જ્યારે આ કેમ્પમાં આંખના 136 દર્દીઓએ જ્યારે દાંત અને ચામડીના 49 દર્દીઓએ લાભ લીધો હતો. નેત્રયજ્ઞને સફળ બનાવવા માટે વિવિધ સંસ્થાઓ પણ જોડાઇ હતી. અને જીલ્લાના પ્રતિનિધિઓ અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો