તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:જિલ્લા ભાજપ દ્વારા પાર્ટીના 41માં સ્થાપના દિવસની ઉજવણી કરવામા આવી

અમરેલી11 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભાજપના 41મા સ્થાપના દિવસ નિમિત્તે અમરેલી જિલ્લા કાર્યાલય ખાતે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનને સાંભળવા માટે જિલ્લા ભાજપના હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન અમરેલી જિલ્લાના દિગજોએ પણ સાંભળ્યું હતુ. તાલુકાના કાર્યાલયે તો કેટલાક નેતાઓ તેમના નિવાસ સ્થાને હાજર રહી સાંભળ્યું હતુ.

પ્રથમ વખત ભાજપના કાર્યકરોએ માસ્ક પહેર્યાઅમરેલી જિલ્લામાં ભાજપના કાર્યકરો પ્રથમ વખત સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યુ અને દરેક કાર્યકરો હોદેદારોએ માસ્ક પહેરેલું જોવા મળ્યુ હતુ. કોરોનાકાળ દરમિયાન સૌથી વધુ અમરેલી ભાજપ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા ત્યારે હાલમા ભાજપના હોદેદારો પણ હરકતમાં આવ્યા હોય તેવુ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો