આયોજન:અમરેલીમાં 21મીએ પંચામૃત મહાેત્સવનું આયોજન કરાયું

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેવાકીય સંસ્થાના વડાઓનંુ સન્માન : રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન

અમરેલીમા રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અાગામી 21મીઅે પંચામૃત મહાેત્સવનુ અાયાેજન કરાયુ છે. અહી અાદર્શ લગ્નાેત્સવ, જ્ઞાતિ ડિરેકટરીનુ વિમાેચન, જ્ઞાતિ પ્રમુખાે, જ્ઞાતિ રત્નાે તેમજ સેવાકીય સંસ્થાના વડાઅાેનુ સન્માન કરાશે.અહીની કપાેળ મહાજન વાડી યુનિટ-1 ખાતે તારીખ 21ને રવિવારે સવારે 8 કલાકથી પંચામૃત મહાેત્સવ કાર્યક્રમ યાેજાશે. પંચામૃત મહાેત્સવમા પ.પુ. દ્વારકેશલાલજી મહારાજ ઉપસ્થિત રહી નવદંપતિઅાેને શુભાશિષ પાઠવશે.

અહી અાદર્શ સમુહ લગ્નાેત્સ્વ, જ્ઞાતિ ડિરેકટરીનુ વિમાેચન, જ્ઞાતિ પ્રમુખ તેમજ જ્ઞાતિ રત્નાેનુ સન્માન અને સેવાકીય સંસ્થાઅાેના વડાઅાેનુ સન્માન કરાશે. કાર્યક્રમમા ડાેલરભાઇ કાેટેચા, ડાે.ધર્મેશભાઇ ઠક્કર, ગીરીશભાઇ કાેટેચા, જીતુભાઇ સાેમૈયા, ડાે.ભરતભાઇ કાનાબાર, ભાવેશભાઇ સાેઢા, વિકાસભાઇ વડેરા, સંજયભાઇ વણઝારા, જીતુભાઇ વડેરા, હિતેષભાઇ પાેપટ, કિશાેરભાઇ રૂપારેલીયા, કિરણભાઇ અાચાર્ય, જીત વિઠ્ઠલાણી અને કિશન ઠક્કર વિગેરે ઉપસ્થિત રહેશે.અા પંચામૃત મહાેત્સવને સફળ બનાવવા રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પ્રફુલભાઇ બાટવીયા, દિલીપભાઇ ઉનડકટ, ડાે.ભરતભાઇ કાનાબાર, અનંતરાય વિઠ્ઠલાણી, રાજુભાઇ ગણાત્રા, પરેશભાઇ દાવડા, મહેશભાઇ નગદીયા, અશાેકભાઇ ભીમજીયાણી સહિત જહેમત ઉઠાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...