તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રશ્નોનો ઉકેલ:રાજુલા અને સાવરકુંડલામાં ટેલીફાેન અદાલતનું આયોજન, રજુઆત છતાં પ્રશ્નાેનું નિરાકરણ આવ્યું ન હાેય તેવા પ્રશ્નાે ઉકેલાશે

અમરેલી16 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમરેલી દુરસંચાર વિભાગ પોતાના ગ્રાહકો માટે વારંવાર થતી ફરિયાદોના નિવારણ તથા સંતોષકારક સેવા માટે સતત પ્રયત્નશીલ છે.આમ છતાં સાવરકુંડલા અને રાજુલાના કોઈપણ ગ્રાહકની ફરિયાદ હોય અને સબંધિત અધિકારીઓને જાણ કરવા છતાં નિરાકરણ ન આવ્યું હોય તો તેવા ટેલિફોન ધારકો માટે ખાસ ટેલિફોન અદાલતનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ તા. 22/2ના રોજ સાવરકુંડલા ટેલિફોન ઓફિસ ખાતે અને 2/3ના ના રોજ રાજુલા ટેલિફોનૈ ઓફિસ ખાતે રાખવામાં આવ્યો છે.

ટેલિફોન ધારકોએ સાવરકુંડલા માટે 20/2 સુધીમાં અને રાજુલા માટે 27/2 સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે. આ અરજીઓ સાદા કવરમાં ટેલિફોન અદાલત 2020-21 લખીને મોકલી આપવા બીઅેસઅેનઅેલ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો