વરસાદ:અમરેલીમાં અચાનક અનરાધાર વરસાદ, દુર્ઘટના ટળી

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજપડી - Divya Bhaskar
વિજપડી

દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ વિજપડીમાં અનરાધાર વરસાદ તૂ઼ટી પડ્યો,જાબાળના અભરાપરા રોડ પર થાંભલો નમી જતાં સદ્દનશીબે કોઇ દુર્ઘટના થઇ ન હતી અને આંબરડીમાં રસ્તા પાણી ફરી વળ્યા.

અન્ય સમાચારો પણ છે...