જુગાર:અમરેલી તાલુકાના કાંઠમાં ગામ નજીક સ્ટેટ મોનીટરીંગની ટીમનો દરોડો, જુગાર રમતા 23 ઈસમો 47 લાખના મુદામાલ સાથે ઝડપાયા

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોરવિલ કાર સહિત રોકડ રકમ જપ્ત કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપ્યા મોનીટરીંગ સેલના દરોડથી સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો
  • ઘટનાની ગંભીરતા દાખવી અમરેલી SP હિમકર સિંહ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનના PSIને લિવરીઝર્વમાં બદલી 3 પોલીસ કર્મીની હેડક્વાર્ટરમાં બદલી કરી

અમરેલી તાલુકાના કાઠમાં વિસ્તારમાં મોડી સાંજે ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દરોડો પાડતા મોટો જુગાર ધામ ઝડપાયો જેમાં 23 જેટલા અલગ અલગ ઈસમો જુગાર રમતા ઝડપી પાડ્યા ફોરવિલ કાર સહિત મુદામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે મોનીટરીંગ સેલના દરોડાને લઈ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે સાથે ગેરકાયદેસર પ્રવુતિ કરનારા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.

23 જેટલા લોકો જુગાર રમતા ઝડપાયા

1 પૂંજાભાઈ જીવાભાઈ બસિયા

2 જયરાજભાઈ પૂંજાભાઈ બસીયા

3 રઘુભાઈ ધીરૂભાઇ બસીયા

4 ભગીરથ જીતુભાઇ બસીયા

5 અલ્પેશ જયંતિભાઈ ગઢીયા

6 કમલેશ ધીરૂભાઇ વાઢેર

7 પૂંજાભાઈ હીરાભાઈ ખીસાની

8 વિજયભાઈ ગોરધનભાઈ પટેલ

9 પ્રફુલભાઈ વિઠલભાઇ પટેલ

10વિશાલભાઈ દિનેશભાઈ રાવ

11 સામતભાઈ ધીરૂભાઈ રાઠોડ

12 સુરેશભાઈ મોહનભાઇ જાગાણી

13વિમલભાઈ હર્ષદભાઈ સેજપાલ

14 જગદીશભાઈ તુલસીભાઈ મકવાણા

15 વનરાજસિંહ ભીખુભાઇ રાઈજાદા

16મિતુલભાઈ મધુભાઈ ત્રિવેદી

17કૌશકભાઈ વસંતભાઈ મહેતા

18રાજુભાઇ ગણેશભાઈ પરમાર

19 અનિરુદ્ધ ગોહિલ

20 રાજુભાઇ કાનભાઈ પટાડીયા

21 વિજયભાઈ ભીખુભાઈ ડાભી

22ભરતભાઈ કરશનભાઈ મકવાણા

23તખુભાઈ વશરામભાઈ

આ તમામ આરોપી અમરેલી ભાવનગર રાજકોટ અલગ અલગ જિલ્લાના રહેવાસી તમામ આરોપીને ઝડપી પાડી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં 10 લાખ જેટલી રોકડ રકમ અને 6 જેટલી ફોરવિલ કાર સાથે સોંપી દેવાયા છે કુલ રૂ.47,23,240ના મુદામાલ સાથે જુગાર ધામ ઝડપાયું છે.

અન્ય સમાચારો પણ છે...