તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:શાળાઓ શરૂ થતા એસટીએ બંધ કરેલ લોકલ રૂટ શરૂ કર્યા

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાર્થીઓ કોલેજમાંથી પાસ કઢાવી શકશે

કોરોના મહામારીના કારણે છેલ્લા 10 મહિનાથી શાળા-કોલેજો બંધ હતી. જેના કારણે એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થી ટ્રીપ અને લોક રૂટ બંધ કરી દેવાયા હતા. પરંતુ હવે અમરેલી જિલ્લાની શાળાઓમાં ધોરણ 9 થી 12નો અભ્યાસ ક્રમ શરૂ થઈ ગયો છે. જેના કારણે અમરેલી એસટી ડિવિઝન દ્વારા રાજુલા, બગસરા, સાવરકુંડલા, અમરેલી, ઉના, ધારી અને કોડીનાર ડેપોમાં લોક રૂટ શરૂ કર્યા છે.

અમરેલી એસટી ડિવિઝનના ડિટીઓ નથવાણીએ જણાવ્યું હતું કે, શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓ સ્કૂલમાં જ પાસના ફોર્મની પ્રક્રિયા હાથ ધરી પાસ મેળવી શકશે. એસટીના ડિવિઝનના સાત ડેપોમાં હાલ 325 સિડયુંલ કાર્યરત છે. માત્ર ડિવિઝનની 3 ટ્રીપ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કરફ્યુના કારણે બંધ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો