તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:પ્રાથમિક શાળાના શિક્ષકો માટે SRGની પરીક્ષા યોજાઈ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 71 શિક્ષણક હાજર અને 104 ગેરહાજર રહ્યાં

અમરેલીમાં કે કે પારેખ હાઇસ્કુલ ખાતે પ્રાથમિક શાળાના શિક્ષકો માટે એસ. આર.જીની પરીક્ષા યોજાઇ હતી. જેમાં 175 શિક્ષકોમાંથી 71 હાજર અને 104 ગેરહાજર રહ્યા હતા. અહીં જુદાજુદા 11 વિષયમાં પરીક્ષાનું આયોજન થયું હતું.જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકોને સ્ટેટ રિસર્ચ ગૃપમાં સામેલ થવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એસ.આર.જીની પરીક્ષા યોજાઇ હતી.

અમરેલીના કે કે પારેખ હાઈસ્કૂલ ખાતે 175 ઉમેદવાર માટે એસઆરજીની પરીક્ષાનું આયોજન કર્યું હતું. જેમાં 71 શિક્ષકે પરીક્ષા આપી હતી અને 104 શિક્ષક ગેરહાજર રહ્યા હતા. અમરેલીના પરીક્ષા ઝોનલ અધિકારી જી.એમ.સોલંકીએ જણાવ્યું હતું કે પ્રાથમિક શાળાના શિક્ષકોને પાઠ્ય પુસ્તક મંડળમાં કામ કરવા, પાઠ્ય પુસ્તકની રચના કરવા માટે એસ.આર.જીની પરીક્ષા યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો