તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માવઠું:અમરેલી જિલ્લામાં સતત આઠમા દિવસે વરસ્યો કમોસમી વરસાદ, આજે ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

અમરેલી13 દિવસ પહેલા

વૈશ્વિક મહામારી ના સંકટ વચ્ચે કોરોના એ હાહાકાર મચાવ્યો છે ગ્રામીણ વિસ્તારમા કોરોના એ દસ્તક દીધી હોય તેમ સતત સંક્રમણ વધી રહ્યું છે તેવા સમયે વધુ કુદરતનુ સંકટ આવ્યું હોય તેમ અમરેલી જિલ્લામાં છેલ્લા 8 દિવસથી સતત બપોર બાદ ગામડામાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે ખેડુતો માટે સતત ચિંતાનું વાતાવરણ ઉભુ થાય છે જ્યારે સૌથી વધુ ધારી પંથકના ગીર કાંઠાના ગામડામાં વધુ વરસાદ પડતાં કેરીના પાક ને નુકસાન છે જ્યારે આજે ફરી ખાંભા તાલુકાના નાનુડી,ભાવરડી,તાતણીયા જેવા ગામડામાં વરસાદ પડતા ધરતી પુત્રોની મુશ્કેલી વધી રહી છે.

અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યોઅમરેલી જિલ્લામા છેલ્લા 8 થી 10 દિવસથી આવતા કમોસમી વરસાદ અમરેલી તાલુકા,ધારી, બગસરા, વડીયા, કુંકાવાવ,ખાંભા,સાવરકુંડલા, બાબરા,લાઠી સહિત દરિયાકાંઠાના જાફરાબાદ રાજુલાને બાદ કરતાં મોટાભાગના તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં કમોસમી વરસાદ એ માહોલ બગાડી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો