કાર્યવાહી:અમરેલીમાં ટ્રેકટરમાંથી રેતી ચોરી ઝડપાઇ,1 સામે ગુનો, પોલીસે 3.51 લાખનો મુદ્દામાલ કબજે લીધો

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા શેત્રુજી સહિત નદીના પટમાથી બેફામ રેતી ચાેરી ચાલી રહી છે. ત્યારે પાેલીસે અહીથી અેક ટ્રેકટરમા રેતી ચાેરી કરવામા અાવી રહી હાેય ઝડપી પાડી હતી. પાેલીસે અહીથી રેતી અને ટ્રેકટર મળી કુલ રૂપિયા 3.51 લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.અમરેલી તાલુકા પાેલીસે અહીથી પસાર થતા ટ્રેકટર નંબર જીજે 14 અેપી 8730ને અટકાવી ચાલક બાબુભાઇ છગનભાઇ દાફડાની પુછપરછ કરી હતી.

જાે કે તેણે કાેઇ પાસ પરમીટ કે લીઝ વિના રેતી ચાેરી કરી હાેવાનુ જણાતા પાેલીસે તેની સામે ગુનાે નાેંધ્યાે હતાે. પાેલીસે અહીથી ત્રણ ટન રેતી અને ટ્રેકટર તેમજ ટ્રાેલી મળી કુલ રૂપિયા 3.51 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે. બનાવ અંગે અેઅેસઅાઇ કે.બી.ભરાડ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા ઘણા સમયથી શેત્રુજી સહિત નદીના પટમાથી બેફામ રેતી ચાેરીની પ્રવૃતિ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...