તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અમરેલીના ગાવડકામાંથી રેતી ચાેરી ઝડપાઇ

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાેલીસે રેતી અને ડમ્પર મળી રૂપિયા 2.52 લાખનાે મુદ્દામાલ કબજે લઇ તપાસ હાથ ધરી

અમરેલી જિલ્લામા નદીના પટમા બેફામ રેતી ચાેરી ચાલી રહી છે. ત્યારે પાેલીસે ગાવડકામાથી રેતી ચાેરી ઝડપી પાડી હતી. પાેલીસે અહીથી રેતી અને ડમ્પર મળી કુલ રૂપિયા 2.52 લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રેતી ચાેરી ઝડપાયાની અા ઘટના અમરેલીના ગાવડકામા બની હતી. પાેલીસે અહીથી શેત્રુજીનદીના પટમા ડમ્પરમા રેતી ચાેરી કરી ભરવામા અાવી રહી હાેય ઝડપી પાડી હતી. પાેલીસે ડમ્પરના ચાલક તસીલ સલીમભાઇ ચાૈહાણ નામના શખ્સની અટકાયત કરી હતી. તેમજ અહીથી રેતી અને ડમ્પર મળી કુલ રૂપિયા 2.52 લાખનાે મુદામાલ પણ કબજે લીધાે હતેા. બનાવની વધુ તપાસ અેઅેસઅાઇ જી.અેમ.જાેષી ચલાવી રહ્યાં છે.

ચાંપાથળ નજીકથી રેતી ચોરી ઝડપાઇ
અમરેલી તાલુકાના ચાંપાથળ ગામે પોલીસે એક ટ્રેક્ટર ને રેતી ચોરી કરતા ઝડપી લીધું હતું.પોલીસે ટ્રેક્ટર ચાલક ગોપાલ ભગવાનભાઈ સાનિયાની અટકાયત કરી રેતી અને ટ્રેક્ટર મળી કુલ રૂપિયા 2.50 લાખનો મુદ્દામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો