તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સહિયારા કુવામાં પાણીના વારા મુદ્દે યુવકને માર માર્યાે

અમરેલી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જાનથી મારી નાખવાની ધમકી પણ અાપી

ખાંભા તાલુકાના ખડાધાર ગામે રહેતા અેક યુવકને સહિયારા પાણીના કુવામાથી પાણીના વારા મુદે બાેલાચાલી કરી અેક શખ્સે તેને હાથબતી માથામા ફટકારી ઇજા પહાેંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા ખાંભા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

યુવકને મારમાર્યાની અા ઘટના ખડાધાર ગામે બની હતી. અહી રહેતા દિપકભાઇ ભનુભાઇ કવાડ (ઉ.વ.31) નામના યુવકે ખાંભા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ભાગમા અાવેલ વાડીમા અેક સહિયારાે કુવાે હાેય તેમાથી પાણીના વારા મુદે દિનેશ ભનુભાઇ કવાડે બાેલાચાલી કરી હતી. તેણે ઉશ્કેરાઇ જઇ હાથબતી માથામા ફટકારી ઇજા પહાેંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી અાપી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ ટાંક અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો