તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાગૃતિ:વીજપડીમાં 108ના કર્મીઓની કોરોના જાગૃતિ માટે રંગોળી

વીજપડી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વીજપડીમાં 108ના કર્મચારીઓ દ્વારા દિપાવલીના પર્વ પર લોકોમાં કોરોનાની જાગૃતિ માટે રંગોળી પુરી હતી. અહીં 108ના ઇએમટી જયંતીભાઈ દ્વારા દર વર્ષે અવનવી રંગોળી પુરી લોકોને આકર્ષિત કરે છે. ત્યારે ઓણસાલ લોકોને તહેવાર નિમિતે જાગૃતિ દાખવવા માટે ખાસ પ્રકારની રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો