તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચણાની ખરીદી:અમરેલી જિલ્લામાં આવેલા અતિ મહત્વના માર્કેટીંગ યાર્ડમાં પાંચ દિવસની રજા બાદ આજથી ચણાની ખરીદી ફરી શરૂ કરાઇ

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં આવેલા અતિ મહત્વના માર્કેટીંગ યાર્ડ અમરેલી, બાબરા, સાવરકુંડલા, રાજુલા આ ચારેય યાર્ડમાં માર્ચ એન્ડીગના હિચાબી કામગીરીના કારણે માર્કેટીંગ યાર્ડમાં પાંચ દિવસ સુધી ખરીદી સંપૂર્ણ બંધ કરી હતી.

જેમાં આજે તમામ મહત્વના યાર્ડ ફરી ધમધમવા લાગ્યા છે. અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ચણાની ખરીદી ફરી રાબેદા મુજબ આજથી શરૂ કરવામાં આવી છે. અને હરાજી પણ મોટાભાગના યાર્ડમાં શરૂ કરી દેવાઇ છે. તમામ યાર્ડ ફરી રાબેદા મુજબ શરૂ કરાયા છે. પાંચ દિવસ સુધી માર્ચ એન્ડીગની હિસાબી કામગીરી બાદ ફરી યાર્ડ આજથી ખુલા મુકાયા છે. ત્યારે ખેડૂતો રાબેદા મુજબ તેમના રજિસ્ટ્રેશન પ્રમાણે ચણા લઈ આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો