માર્ગદર્શન:અમરેલી ચૂંટણી ફરજ પરના અધિકારી-કર્મચારીઓનો તાલીમ કાર્યક્રમ યોજાયો

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા સામાન્ય ચૂંટણી - 2022 અન્વયે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરી અંગે અલગ-અલગ તબક્કાઓમાં ચૂંટણીલક્ષી તાલીમ યોજવામાં આવી રહી છે.

જિલ્લામાં ચૂંટણી ફરજ પરના અધિકારી-કર્મચારીઓને ચૂંટણી કામગીરી વિશે વાકેફ કરવા સઘન તાલીમ યોજી તેમને કામગીરી માટે શું - શું કામગીરી આવે અને આ કામગીરી અસરકારક રીતે કરવા માટે અધિકારી-કર્મચારીઓએ ચૂંટણીલક્ષી માર્ગદર્શિકા અનુસરવા માટે તેમને વિગતે માહિતગાર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...