મતદાન જાગૃતિ:લાઠી-બાબરા વિધાનસભા મતવિસ્તારમાં ઇકો ફ્રેન્ડલી બુથની પૂર્વ તૈયારીઓ શરૂ

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની સામાન્ય ચૂંટણી - 2022 દરમિયાન જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. જિલ્લાના 96- લાઠી બાબરા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ બાબરા તાલુકામા ઇકો ફ્રેન્ડલી બુથની પૂર્વ તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

લાઠી તાલુકામાં ઓછું મતદાન ધરાવતા વિસ્તારમાં મતદાતાઓએ મતદાન માટે સહી ઝુંબેશમાં જોડાઈ અચૂક મતદાન માટે પોતે સહભાગી થઇ રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું ઋણ અર્પણ કરશે. તેવી ખાતરી વ્યક્ત કરી હતી. જ્યારે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા મતદાન જાગૃતિના અનેક કાર્યકમ યોજી અલગ અલગ વિસ્તારમાં ચૂંટણી પૂર્વ લોકશાહીનો અવસર ઉભો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...