તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રાજુલામાં પોલીસના 2 સ્થળે દરોડા, છ જુગારી ઝડપાયા

અમરેલી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • પાેલીસે 12 હજારનાે મુદ્દામાલ કબજે લીધાે

રાજુલામા પાેલીસે હવેલી ચાેક તેમજ મફતપરા વિસ્તારમા જુગાર અંગે દરાેડાે પાડયાે હતાે. પાેલીસે અા બંને સ્થળેથી છ જુગારીને ઝડપી લઇ કુલ રૂપિયા 12 હજારનાે મુદામાલ કબજે લઇ તમામ સામે ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાેલીસે જુગારનાે અા દરાેડાે રાજુલામા હવેલી ચાેકમા પાડયાે હતાે. અહીથી જાહેરમા જુગાર રમી રહેલા ચેતન ચિમનભાઇ રાઠાેડ, અાદિત્ય નારાયણભાઇ ચંદ્રકાર, ટીંકુ દિનેશભાઇ માંડણ અને ગાૈતમ બિસ્વાસ નામના શખ્સાેને ઝડપી પાડયા હતા. પાેલીસે અહીથી 10340નાે મુદામાલ કબજે લીધાે હતેા. બનાવની વધુ તપાસ અેઅેસઅાઇ અેમ.કે.પીછડીયા ચલાવી રહ્યાં છે.

જયારે પાેલીસે અહીના મફતપરા વિસ્તારમાથી પણ જાહેરમા જુગાર રમી રહેલા જયસુખ જયંતીભાઇ ચાૈહાણ, વિશાલ પરશાેતમભાઇ સાેલંકી નામના શખ્સાેને ઝડપી લીધા હતા. પાેલીસે અહીથી 1860ની મતા કબજે લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો