તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અમરેલીમાં માસ્ક વગર ફરતા લોકો સામે પોલીસની કાર્યવાહી

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલીમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે પોલીસે માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે શહેરના ફોરવર્ડ સર્કલ પાસે ટ્રાફીક પી.એસ.આઇ પંડયાની આગેવાની નીચે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. અહીં માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકારી કાર્યવાહી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો