તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:વડિયાના કાેલડામાં યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું

અમરેલી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

વડીયા તાલુકાના કાેલડા ગામે રહેતા અેક યુવકે કાેઇ અગમ્ય કારણાેસર ઝેરી દવા પી લઇ અાપઘાત કરી લીધાે હતાે. અહી રહેતા નારણભાઇ મેઘજીભાઇ સાેદરવા (ઉ.વ.35) નામના યુવકે કાેઇ અગમ્ય કારણાેસર પાેતાની મેળે ઝેરી દવા પી લેતા તેમનુ માેત નિપજયું હતુ. બનાવ અંગે દેસાભાઇ મેઘજીભાઇ સાેદરવાઅે વડીયા પાેલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ અેઅેસઅાઇ અેમ.અેન.ગઢવી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો