તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતની તોફાની સાંજ:તાઉ-તેની પહેલી ઝલક તસવીરોમાં, જુઓ વાવાઝોડાની તબાહી, ક્યાંક બાંધેલી બોટો ડુબાડી તો ક્યાંક ટાવર તૂટ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
1. ઉના શહેરના મધ્યમાં આવેલી દયાનંદ પૂર્વ સોસાયટીમાં મોબાઈલ ટાવર પડ્યો.
  • તાઉ-તે વાવાઝોડું પોરબંદર-મહુવા વચ્ચે ટકરાયું

વાવાઝોડું તાઉ-તે ગુજરાત સાથે ટકરાયું ત્યારે હાલ વાવાઝોડું પહેલાંના પ્રમાણ કરતાં ખૂબ જ પ્રભાવિત થઈ ચૂક્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો એનાથી વધારે પ્રભાવિત થયો છે. ત્યારે અહીં તાઉ-તે આવતાં પહેલાં ગુજરાતમાં એની અસર જોવા મળી હતી. ક્યાંક બાંધેલી બોટો ડુબાડી તો ક્યાંક ટાવર પાડ્યા છે.

તસવીરોમાં જુઓ, ગુજરાતમાં વાવાઝોડાએ કેવી તબાહી મચાવી​​​

2. જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં નારિયેળીનું ઝાડ પડતાં 2 માળનું મકાન ધરાશાયી થયું.
2. જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં નારિયેળીનું ઝાડ પડતાં 2 માળનું મકાન ધરાશાયી થયું.
3. દરિયાનાં પાણી દીવ શહેરમાં ઘૂસી ગયાં.
3. દરિયાનાં પાણી દીવ શહેરમાં ઘૂસી ગયાં.
4. ઉનામાં દરિયાકિનારે લાંગરેલી બોટો તણાઈને ડૂબી ગઈ હતી.
4. ઉનામાં દરિયાકિનારે લાંગરેલી બોટો તણાઈને ડૂબી ગઈ હતી.
5. તિથલ દરિયાકિનારે પવન અને ભારે વરસાદને કારણે લગાવેલા સ્ટોલ ધરાશાયી.
5. તિથલ દરિયાકિનારે પવન અને ભારે વરસાદને કારણે લગાવેલા સ્ટોલ ધરાશાયી.
6. મોરબીમાં ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયાં.
6. મોરબીમાં ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયાં.
7. વેરાવળમાં દરિયાકિનારે બાંધેલી બોટો તણાવા લાગી.
7. વેરાવળમાં દરિયાકિનારે બાંધેલી બોટો તણાવા લાગી.
8. ભરૂચમાં મકાનનાં પતરાં ઊંડી ગયાં.
8. ભરૂચમાં મકાનનાં પતરાં ઊંડી ગયાં.
9. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો.
9. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો.
10. જાફરાબાદમાં વૃક્ષો ધરાશાયી થઈ મકાન પર પડ્યાં.
10. જાફરાબાદમાં વૃક્ષો ધરાશાયી થઈ મકાન પર પડ્યાં.