તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:અમરેલી પંથકમાં ઠંડીમાં અાંશિક રાહત

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભેજનું પ્રમાણ વધતા ટાઢાેબાેળ પવન ફુંકાયાે, પારો 14.4 ડિગ્રી

અમરેલી પંથકમા થાેડા દિવસ પહેલા ઠંડીનાે પારાે ગગડીને 10 ડિગ્રી સુધી અાંબી ગયાે હતાે. જેને પગલે હાડ થિજાવતી ઠંડીઅે લાેકાેને થરથર કંપાવ્યાં હતા. જાે કે હાલ ઠંડીમા અાંશિક રાહત જાેવા મળી રહી છે. અાજે શહેરનુ ન્યુનતમ તાપમાન 14.4 ડિગ્રી નાેંધાયુ હતુ. શહેરમા થાેડા દિવસ પહેલા શિયાળાઅે તેનાે અસલી મિજાજ બતાવ્યાે હતાે. જેને પગલે કાતિલ ઠંડી પડી હતી. જાે કે બે દિવસથી ઠંડીમા અાંશિક ઘટાડાે નાેંધાયાે છે જેને પગલે લાેકાેઅે રાહત અનુભવી છે.

અાજે શહેરનુ મહતમ તાપમાન 28 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 14.4 ડિગ્રી રહ્યું હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ વધીને 84 ટકા રહ્યું હતુ. તાે પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 3.6 કિમીની રહી હતી. જાે કે હજુ પણ વહેલી સવારે અને રાત્રીના સુમારે ઠંડીનાે ચમકારાે જાેવા મળી રહ્યાે છે. અાગામી દિવસાેમા હજુ કડકડતી ઠંડીનાે રાઉન્ડ અાવે તેવી શકયતા જાેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો