રજૂઆત:સરાકડિયા સાેનબાઇ માંના મંદિરે જવાનાે માર્ગ ખુલ્લાે કરો

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અાગેવાનાે દ્વારા વનમંત્રીને રૂબરૂ રજુઅાત કરવામાં અાવી

ગીર જંગલમા અાવેલ સરાકડીયા સાેનબાઇ માંના મંદિરે જવાનાે માર્ગ ખુલ્લાે કરવા માટે અાગેવાનાે દ્વારા વનમંત્રીને રૂબરૂ રજુઅાત કરવામા અાવી હતી. વનમંત્રી દ્વારા પણ અા પ્રશ્ન ઉકેલવા ખાતરી અપાઇ હતી.સરાકડીયા સાેનબાઇ માતાજીના મંદિરે જવાનાે માર્ગ ખુલ્લાે કરવા બાબભાઇ કાગ, ગીરીશ અાપા, દાદુભાઇ, સાગરભાઇ ડાભીયા, હરદેવભાઇ કાગ, મંગળુભાઇ પટગીર વિગેરે દ્વારા વનમંત્રી કિરીટસિંહ રાણાને રૂબરૂ મળી રજુઅાત કરવામા અાવી હતી. અા ઉપરાંત મંત્રી અાર.સી.મકવાણાને પણ રજુઅાત કરાઇ હતી.

અહી વનમંત્રીઅે જણાવ્યું હતુ કે બનતા પ્રયત્નાે કરી માતાજીઅે જવાનાે માર્ગ ખુલ્લાે કરીશું. થાેડાે સમય લાગશે પણ અા પ્રશ્નનુ કાયમી નિરાકરણ લાવવામા અાવશે.મંત્રીઅે અા પ્રશ્ન કેન્દ્ર સરકાર સુધી પહાેંચાડવાની પણ ખાતરી અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...