તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:કુંડલાથી વીરપુર સુધીની પદયાત્રામાં કોરોના કાળમાં માત્ર 20 યુવાનો જોડાયા

વડીયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડીયા પંથકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ પદયાત્રા સાથે પસાર થયા હતા. જેમાં દર વર્ષે 200થી 250 સુધી પદયાત્રાળુ આસ્થાભેર વીરપુર જલારામ બાપાના દર્શન કરતા હતા. પણ કોરોના મહામારીનું ગ્રહણ પદયાત્રામાં પણ જોવા મળ્યું હતું. ઓણસાલ માત્ર 20 યુવાનો જ સાવરકુંડલાથી વીરપુર દર્શન અર્થે ગયા હતા. સાવરકુંડલાથી વીરપુર સુધીની પદયાત્રાના ચાર દિવસમાં ધારી, બગસરા, તોરી અને વડીયામાં પ્રસાદ લેવા તેમજ રાત્રી રોકાણ કરી વીરપુર પહોંચેશે. પદયાત્રામાં નીકળેલા શ્રદ્ધાળુઓનું રસ્તામાં લોકોએ સ્વાગત પણ કર્યું હતું. તસ્વીર - જીતેષગીરી ગોસાઈ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો