તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સફળ પ્રસૂતિ:અમરેલીમાં કોરોના પોઝિટિવ માતા ઓક્સિજન પર હતી ત્યારે એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો, બાળકોને સારવાર માટે ભાવનગર ખસેડાયા

અમરેલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક

બે દિવસ પહેલાં વડોદરામાં કોરોનાગ્રસ્ત મહિલાએ જોડિયા બાળકને જન્મ આપ્યો હોવાની ઘટના નોંધાઈ હતી. આ બંને બાળકો સ્વસ્થ હતા. અમરેલીમાં 22 વર્ષીય સગર્ભા કોરોના પીડિત હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. શુક્રવારે રાત્રે તેને પ્રસૂતિની પીડા ઉપડતા રાજકોટ મોકલી શકાય તેમ નહોતી એટલે અમરેલી હોસ્પિટલમાં જ 6 ડૉક્ટરની ટીમે તેને સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. ખૂબીની વાત એ છે કે ઓક્સિજન ચાલુ હતો ત્યારે બાળકોના જન્મ થયા હતા. બાળકોને વધુ સારવાર માટે ભાવનગર મોકલી અપાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો