તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અમરેલી-બાબરા હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા એકનું મોત, મોટાભાઈની નજર સામે જ નાનાભાઈએ દમ તોડ્યો

અમરેલી16 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં બે દિવસમાં અકસ્માતની બીજી જીવલેણ ઘટના બની છે. આજે બાબરા નજીક અમરેલી રોડ પર બાઈક અને કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે. જેમાં 2 સગા ભાઈને અકસ્માત નડ્યો હતો.

અમરેલી તરફથી આવતી કાર અને બાબરા તરફથી આવી રહેલા મોટર સાયકલ વચ્ચે અક્સમાત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર વિપુલ ધોરણિયાનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. જયારે તેમના મોટા ભાઈને પણ ગંભીર ઇજા થવા પામી હતી પ્રથમ બાબરા હોસ્પિટલ બાદ વધુ ગંભીર ઇજા હોવાને કારણે વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ માં રીફર કર્યા છે. ઘટના ની જાણ થતા બાબરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો