તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:શનિવારે માત્ર 30 નવા કેસ, 115 દર્દી ડિસ્ચાર્જ ,રસીકરણ પણ તળીયે પહોંચ્યું

અમરેલી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમરેલી જિલ્લામાં અારાેગ્ય તંત્રઅે ચોપડે કાેરાેનાના કેસ ઘટાડી નાખ્યાં

અમરેલી જિલ્લામા પાછલા કેટલાક દિવસાેથી કાેરાેનાના કેસ 90 થી 100 વચ્ચે અાવી રહ્યાં હતા. જાે કે શનિવારે કાેઇ ચમત્કાર થયાે ન હતેા. અામ છતા અારાેગ્ય તંત્રના ચાેપડે માત્ર 30 પાેઝીટીવ કેસ નાેંધાયા હતા. અામપણ સ્થાનિક અારેાગ્ય તંત્ર કરતા રાજયકક્ષાઅેથી અારાેગ્ય તંત્ર દ્વારા જિલ્લામા રાેજ દાેઢથી બે ગણા કેસાે જાહેર કરાઇ છે.

ગાંધીનગરથી અારાેગ્ય તંત્રઅે અાજે અમરેલીમા 45 કેસ જાહેર કર્યા હતા અને ત્રણ દર્દીના માેત થયાનુ જાહેર કર્યુ હતુ. અલબત અમરેલીના અારાેગ્ય તંત્રઅે અેકપણ મૃત્યુ જાહેર કર્યુ ન હતુ. અાજે 115 દર્દીઅાેને રજા અાપવામા અાવી હતી. અમરેલી જિલ્લામા સરકાર દ્વારા વેકસીનનાે પુરતાે જથ્થાે અાપવામા અાવતાે નથી જેને પગલે અાજે 18+ લાેકાેને વેકસીન અાપી શકાય ન હતી. બલકે અગાઉ 45થી વધુ વયના લાેકાેને જે વેકસીન અપાતી હતી તેના અાંક પણ પાંચમા ભાગ જેટલાે રહ્યાે છે. અાજે માત્ર 1615 લાેકાેને વેકસીન અાપી શકાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો