તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રક્તદાન મહાદાન:અમરેલીના રાજુલામાં NSUI દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો, 51 રક્તદાતાઓએ રક્તદાન કરાયું

અમરેલી16 દિવસ પહેલા
 • કૉપી લિંક

હાલ સમગ્ર દેશ અને ગુજરાતભરમા કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે થેલેસેમીયા સહિતનાં દર્દીઓને લોહી મેળવવામા મુશ્કેલી પડી રહી છે તેમજ આગામી દિવસોમા સરકાર દ્વારા ત્રીજા તબક્કામાં રસીકરણમાં 18 વર્ષ થી ઉપર ની ઉંમરનાં લોકોને રસી આપવામાં આવશે ત્યારે રસી લેનાર વ્યક્તિ 2 મહિના સુધી રક્તદાન કરી નાં શકે તેવા સમયે પણ લોહીની અછત સર્જાઈ શકે છે ત્યારે જરૂરીયાતમંદ દર્દીઓને લોહી મળી રહે અને લોહીની અછત ના સર્જાય તે હેતુથી રાજુલા એનએસયુઆઇ સંગઠન દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ હતું.

રાજુલામાં NSUI દ્વારા આયોજીત રક્તદાન શિબિરમાં ધારાસભ્ય અંબરીશ ડેર સહિતના યુવા કાર્યકરો, સંગઠનના હોદેદારો હાજર રહ્યા હતા. આ શિભઇરમાં કુલ 51 રક્તદાતાઓ રક્તદાન કરતા 51 બોટલ રક્ત એકત્ર થયું હતું.

રાજુલા મારૂતિ ધામ મહંત ના હસ્તે દીપ પ્રાગટય કરી રક્તદાનનો પ્રારંભ
રાજુલા મારૂતિ ધામ મહંત ના હસ્તે દીપ પ્રાગટય કરી રક્તદાનનો પ્રારંભ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો