મુલાકાત:અમરેલીમાં નગર પ્રા. શિક્ષણ દ્વારા નિર્મિત વિજ્ઞાન પ્રયોગશાળાની મુલાકાતે સંઘાણી

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીમાં તાજેતરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગણિત વિજ્ઞાન પ્રયોગશાળાનું નિર્માણ કરાયું છે. ત્યારે ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ મુલાકાત લીધી હતી. આ તકે જે.પી.સોજીત્રા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...