સમસ્યા:મને પતિ અને સસરા માર મારે છે, 181ની ટીમની માંગી મદદ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઇકાલે અમરેલી તાલુકાના રાંઢીયા ગામની એક મહિલાએ પરિવારના ગૃહકંકાશ અંગે 181 મહિલા હેલ્પ લાઇનની મદદ માંગી હતી. જેને પગલે કાઉન્સીલર હિનાબેન પરમાર તથા કૃપાબેનની ટીમ અહી દોડી ગઇ હતી. આ ટીમ અહી પહોંચી ત્યારે મહિલાના પતિ અને સસરા બંને નાસી છુટયા હતા. 181ની ટીમે મહિલાને સારવાર માટે હોસ્પિટલમા ખસેડી હતી.

અન્ય સમાચારો પણ છે...