તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:અમરેલીના મણીનગર નજીક ગંદકીના ઢગથી મચ્છરનો ઉપદ્રવ

અમરેલી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકા યોગ્ય સફાઇ કરાવે તેવી સ્થાનિક લોકોની માંગ

અમરેલીના શહેરમાં સફાઈનો અભાવ ઠેરઠેર જોવા મળે છે. મણીનગરમાં આવેલ ઓપન જેલ પાસે ઘણા સમયથી ગંદકી જોવા મળે છે. ઉપરાંત હઠીલા હનુમાન રોડ પર પાલિકાએ કચરો ઠાલવવા માટે મનાઈ ફરમાવેલ છે. તેમજ નોટીસ બોર્ડ અને કેમેરાની દેખરેખ હેઠળ છો કચરો નાખવામાં આવશે. તો કાર્યવાહી કરવાના સૂચન પણ લગાવ્યા છે. છતાં પણ અહીં કચરાના ઢગ સર્જાય છે. મણીનગરમાં સમયસર સફાઈ થતી નથી. જેના કારણે ઓપન જેલ પાસે રોડ પર જ ગંદકી જોવા મળે છે. જેના કારણે સ્થાનિક લોકો મચ્છરના ઉપદ્રવથી પરેશાન બન્યા છે. ત્યારે પાલિકા શહેરમાં સમયસર સફાઈ કરાવે તેવી શહેરવાસીઓમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો