તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:અમરેલીમાં મહિલા પર શખ્સનો નિર્લજ્જ હુમલાે

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલીમા રાેકડીયાપરામા રહેતા સુનીતાબેન મહેશભાઇ દાફડા (ઉ.વ.27) નામના મહિલાઅે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અહી રહેતા નિતીન ગાેવિંદભાઇ પરમાર નામના શખ્સે તેને છેડતી કરી ગાળાે અાપી હતી. તેમજ મહિલાના સાસુને પણ ધક્કાે મારી પછાડી દઇ મુંઢ ઇજા પહાેંચાડી હતી.

જયારે નિતીનભાઇ ગાેવિંદભાઇ પરમારે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે ઘર બહાર બેઠા હતા ત્યારે હંસાબેન બાબુભાઇ દાફડાને સારૂ નહી લાગતા તેણે લાેખંડનાે સળીયાે લઇ અાવી તેમજ સુનિતાબેન, બાબુભાઇ છગનભાઇઅે તેને પકડી રાખી મારમારી ઇજા પહાેંચાડી હતી. બાદમા દેકારાે થતા ત્રણેય નાસી ગયા હતા.

બનાવ અંગે પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ અેઅેસઅાઇ અાર.અેન.માલકીયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...