તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મહિલા પર દુષ્કર્મ આચરનાર લંપટ ગુરૂની ધરપકડ કરાઇ, વિધીના બહાને મહિલાને ધમકી આપી દુષ્કર્મ આચર્યુ"તું

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલામા પુત્ર પ્રાપ્તિની વિધીના બહાને પરિણિતા સાથે અડપલાઅાે કરી તેને ધમકીઅાે અાપી દુષ્કર્મ અાચરનાર અને પાેતાને ધાર્મિક વિધીના ગુરૂ ગણાવનાર શખ્સની અાજે પાેલીસે ધરપકડ કરી હતી. સાવરકુંડલા પાેલીસ મથકમા ગઇકાલે અહીના હાથસણી રાેડ પર વિર મેઘમાયાનગરમા રહેતા કેશવદાસ નાનકદાસ પરમાર (ઉ.વ.62) સામે અા ગુનાે નાેંધાયાે હતાે. અહીની 24 વર્ષીય પરિણિતાઅે ફરિયાદમા જણાવ્યું હતુ કે તેને સંતાનમા બે પુત્રી હાેય પુત્ર પ્રાપ્તિની ઇચ્છા હાેય કેશવદાસ પરમારે તેને ધાર્મિક વિધી કરી અાપવાનુ કહ્યું હતુ અને વિધીના નામે બાેલાવી શારિરીક અડપલાઅાે કરી મારકુટ કરી દુષ્કર્મ અાચર્યુ હતુ. તેની બંને પુત્રીઅાેને પતાવી દેવાની ધમકી અાપી તેણે બે વખત દુષ્કર્મ અાચર્યુ હતુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser