તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાને માત:90 % ફેફસા ડેમેજ છતાં લીલિયાના આધેડ સ્વસ્થ

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર દિવસ વેન્ટિલેટર પર રખાયા હતા

લીલીયામા રહેતા ધર્મેશભાઇ ભાલાળાઅે જણાવ્યું હતુ કે મને કાેરાેનાના લક્ષણ જણાતા અમરેલી સિવીલમા અારટીપીસીઅાર રીપાેર્ટ કરાવ્યાે હતાે. પરંતુ તે રીપાેર્ટ નેગેટીવ અાવ્યાે હતાે. જાે કે કાેરાેનાના લક્ષણ તાે હતા જ. બાદમા સીટી સ્કેન કરાવતા ફેફસા 50 ટકા ડેમેજ થઇ ગયા હતા. જેને પગલે ખાનગી હાેસ્પિટલમા દાખલ થયાે હતાે.

જાે કે અહી પણ અાેકિસજન લેવલ ઘટી ગયુ હતુ, બાદમા વધુ સારવાર માટે સાણંદ હાેસ્પિટલમા સારવાર લીધી. ચાર દિવસ અહી વેન્ટીલેટર પર રાખવામા અાવ્યાે હતાે. જાે કે બાદમા મન મક્કમ રાખ્યુ હતુ. જેથી સ્વસ્થ થયાે હતાે. ખરેખર લાેકાેઅે રાેગથી ડર રાખવાની કાેઇ જરૂરી નથી, પરંતુ મજબુત મનાેબળ રાખવાથી રાેગને માત અાપી શકાય છે.આમ, આધેડે હિંમત દાખવી કોરોનાને માત આપી.

અન્ય સમાચારો પણ છે...