તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રાજુલામાં બારપટાેળીમાં જમીન બાબતે બઘડાટી

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધારિયા, લાકડી વડે સામસામી મારામારી

રાજુલા તાલુકાના બારપટાેળી ગામે રહેતા અેક મહિલાને જમીન મુદે બે શખ્સાેઅે બાેલાચાલી કરી ધારીયા, લાકડી જેવા હથિયારથી મારામારી કરી ઇજા પહાેંચાડ હતી. અહી રહેતા પ્રભાબેન ભાેળાભાઇ કલસરીયા નામના મહિલાઅે રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના કુટુંબી વલ્લભભાઇ ગાેવિંદભાઇ કલસરીયા તેમજ ગાેવિંદભાઇ બાવભાઇ વચ્ચે જમીન બાબતે ઘણા સમયથી મનદુખ ચાલતુ હાેય જમીન અાપવા માંગતા ન હાેય ઉશ્કેરાઇ જઇ છુટા પથ્થરના ઘા મારી તેમજ ધારીયા અને લાકડી જેવા હથિયારથી ઇજા પહાેંચાડી જાનથી મારી નાખવાની ધમકી અાપી હતી.

જયારે અા જ મુદે ગાેવિંદભાઇ બાવભાઇઅે વળતી નાેંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ કે અાશાબેન ભાેળાભાઇ, પ્રવિણાબેન, પ્રભાબેન, વિક્રમભાઇ અને ભાેળાભાઇઅે બાેલાચાલી કરી ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડી હતી. બનાવ અંગે પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો