તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:દામનગર શહેરમાં કરુણા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ચકલીના માળાનું નિઃશુલ્ક વિતરણ કરાયું

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના વાસણા સ્થિત કરુણા ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્ય થી નિઃશુલ્ક ચકી માળા વિતરણ કાર્યક્રમ અમરેલી જિલ્લામા આવેલ દામનગર શહેરમા યોજાયો હતો. દામનગર શહેરની સાહિત્ય સંસ્થા મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટના હસ્તે ચકી માળા વિતરણનુ આયોજન કરાયુ હતું.

દામનગર શહેરમાં સંપૂર્ણ નિઃશુલ્ક ચકી માળા વિતરણ "ચકી બચાવો અભિયાન" અંતર્ગત કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ ના વાસણા સ્થિત કરુણા ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે "ચકી બચાવો" ના સંદેશ સાથે શહેર ના વિવિધ વિસ્તારોના યુવાનો અગ્રણીઓએ માળા વિતરણ માટે જાહેર રોડ રસ્તા મુખ્ય બજારોમા ઉભા રહી ને સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો