તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ ફરિયાદ:કરિયાવરનાે સામાન ભરવા અાવતા મહિલાને માર માર્યાે

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોટડાપીઠાનો બનાવ
  • 4 શખ્સે લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી

રાજકાેટમા રહેતા અેક મહિલાની પુત્રી કાેટડાપીઠા સાસરે હાેય છુટાછેડા થયા બાદ કરિયાવરનાે સામાન ભરવા અાવેલ મહિલાને દાગીના મુદે માથાકુટ કરી ચાર શખ્સાેઅે લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

રાજકાેટમા માેવડી મેઇન રાેડ પર રહેતા કિર્તીબેન રમેશભાઇ મકવાણાઅે બાબરા પાેલીસમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની પુત્રી બાબરાના કાેટડાપીઠામા સાસરે હાેય અને છુટાછેડા થઇ ગયા હાેય તેઅાે રાજકાેટથી કરિયાવરનાે સામાન ભરવા માટે અાવ્યા હતા. ત્યારે દાગીના મુદે માથાકુટ થતા વલકુ કરશનભાઇ મકવાણા, દિનેશ વલકુ મકવાણા, માયાબેન વલકુ મકવાણા, કરશનભાઇ મકવાણા નામના શખ્સાેઅે બાેલાચાલી કરી હતી.અા શખ્સાેઅે મહિલાને ઢીકાપાટુનાે મારમાર્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો