તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Jayantibhai Pansuria Elected As President Of Amreli District Purchase And Sales Association And Deepak Malani As Vice President

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે જયંતીભાઈ પાનસુરિયા અને ઉપ પ્રમુખ તરીકે દીપક માલાણીની વરણી

અમરેલી7 દિવસ પહેલા
 • કૉપી લિંક

સ્થાનીક સ્વરાજ ની ચૂંટણી ઓ બાદ સહકારી શેત્ર પણ ભાજપ નો કબ્જો યથાવત છે. અહીં પ્રથમ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીઓમા પણ ભાજપના આગેવાનો ચેરમેન પદે આવ્યા ત્યાર બાદ મધ્યસ્થ સહકારી બેન્ક ના તમામ ડિરેક્ટરો બીનહરીફ થયા અને ત્યાર બાદ આજે અમરેલી જિલ્લા સહકારી ખરીદ સંઘ ની બેઠક મા આજે ચેરમેન તરીકે જેન્તીભાઈ પાનસુરીયા,અને વાઈસ ચેરમેન તરીકે દીપક માલાણી ની બીનહરીફ વરણી કરવામા આવી છે.

અમરેલી જિલ્લામા ભાજપના નેતા અને નાસ્કોબ ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા વર્ષોથી સહકારી ક્ષેત્રની સંસ્થા પર ભાજપ ના આગેવાનો ની મહત્વ ના સ્થાન પર નિમણૂક કરવા મા મહત્વ પૂર્ણ ભૂમિકા રહી છે આજે ફરીવાર ખરીદ સંઘ વહેચાણ બીનહરીફ વરણી થતા આગેવાનો દ્વારા આવકારી લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો