તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસ:જાફરાબાદ લાઇટ હાઉસનાે વિકાસ કરાશે : શિપીંગ મંત્રાલય દ્વારા પસંદગી

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારનાં નિર્ણયથી બોટ એસોસિએશનમાં ખુશીની લહેર

રાજયના 17 લાઇટ હાઉસ પૈકી જાફરાબાદ લાઇટ હાઉસનાે શીપીંગ મંત્રાલય દ્વારા વિકાસ માટે પસંદગી કરાઇ છે. અાગામી દિવસાેમા અહી પ્રવાસન ઉદ્યાેગને વેગ મળશે. સરકારના અા નિર્ણયની જાફરાબાદ બાેટ અેસાેસિએશન દ્વારા સરાહના કરાઇ હતી.

ભારત સરકારના શીપીંગ મંત્રાલય દ્વારા ગુજરાતના 17 લાઇટ હાઉસનાે વિકાસ કરવા નિર્ણય કરાયાે છે જેમા જાફરાબાદના લાઇટ હાઉસનાે પણ સમાવેશ કરાયાે છે. હાલ જાફરાબાદ લાઇટ હાઉસની બાજુમા મંદિર, પાલિકા સંચાલિત પીકનીક હાઉસ જાેવા લાયક છે. અા વિસ્તારના લાેકાે અહી ફરવા માટે અાવી રહ્યાં છે. દરિયાઇ ભાઠાેડા પર અાવેલ લાઇટ હાઉસ લાેકાેમા અાકર્ષણ જગાવે છે. અાગામી દિવસાેમા લાઇટ હાઉસનાે વિકાસ કરાશે જેથી પ્રવાસનને વેગ મળશે. સરકારના અા નિર્ણયને જાફરાબાદ બાેટ અેસાેસિઅેશન દ્વારા અાવકાર્યાે છે અને મંત્રી જવાહર ચાવડાનાે પણ અાભાર વ્યકત કરાયાે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો