કાર્યવાહી:સાેશ્યલ મિડીયામાં ચાઇલ્ડ પાેનાેગ્રાફી ફાઇલ અપલાેડ કરવા મુદ્દે ત્રણ શખ્સ સામે તપાસ શરૂ

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયબર ક્રાઇમ પાેલીસે ખાખરિયા, કરિયાણા અને અાંબરડીના યુવકાે સામે કાર્યવાહી હાથ ધરી

અમરેલી પાેલીસે ખાખરીયા, કરીયાણા અને અાંબરડીમા રહેતા ત્રણ યુવકાે સામે સાેશ્યલ મિડીયામા ચાઇલ્ડ પાેનાેગ્રાફીને લગતી ફાઇલ અપલાેડ કરવા મુદે તપાસ શરૂ કરી છે.બાબરા તાલુકાના ખાખરીયામા રહેતા અેક યુવકે પાેતાના માેબાઇલમા સાેશ્યલ મિડીયામા અાઇડી બનાવી તેના મારફતા ચાઇલ્ડ પાેનાેગ્રાફીને લગતી ફાઇલ અપલાેડ કરવા મુદે તપાસ શરૂ કરી છે. અા ઉપરાંત અહીના કરીયાણા તેમજ સાવરકુંડલા તાલુકાના અાંબરડીમા રહેતા અેક યુવક સામે પણ સાેશ્યલ મિડીયાના અાઇડી પરથી ચાઇલ્ડ પાેનાેગ્રાફીને લગતી ફાઇલ અપલાેડ કરવા મુદે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...