તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સિંહ પરિવાર પાછળ ગેરકાયદે કાર દાેડાવી પજવણી બાબતે તપાસ શરૂ

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
વિડિયો ઉતારના સુધી પહોંચવા વનવિભાગની કવાયત શરૂ. - Divya Bhaskar
વિડિયો ઉતારના સુધી પહોંચવા વનવિભાગની કવાયત શરૂ.
 • જાફરાબાદના લુણસાપુર માર્ગ પરનાે વિડીયાે વાયરલ થયાે

રાજુલા જાફરાબાદ પંથકમા દરિયાકાંઠાળ વિસ્તારાેમા અનેક સાવજાે વસવાટ કરી રહ્યાં છે. અહી માર્ગાે પર સાવજાે લટાર મારવા પણ નીકળી પડે છે. ત્યારે લુણસાપુર નજીક માર્ગ પર અેક સિંહ, સિંહણ તેમજ ત્રણ બચ્ચા માર્ગ પર જતા હાેય તેની પાછળ કાર દાેડાવી ગેરકાયદે સિંહ દર્શન કરવા મુદે વનવિભાગે તપાસ હાથ ધરી છે.

સાવજાેની પજવણીના અનેક વખત વિડીયાે વાયરલ થઇ રહ્યાં છે. ત્યારે અાવાે જ અેક વધુ વિડીયાે વાયરલ થયાે હતાે. અહી જાફરાબાદ તાલુકાના લુણસાપુર નજીક માર્ગ પરનાે અા વિડીયાે હાેવાનુ વનવિભાગનુ અનુમાન છે. અહી માર્ગ પર અેક સિંહ, સિંહણ તેમજ ત્રણ બચ્ચા માર્ગ પરથી પસાર થઇ રહ્યાં હતા. ત્યારે કાેઇ કાર ચાલકે તેની પાછળ કાર દાેડાવી ગેરકાયદે સિંહ દર્શન કરતા હાેવાનુ જાેવા મળી રહ્યું છે. જેને પગલે જાફરાબાદ વનવિભાગ દ્વારા અા અંગે તપાસના અાદેશાે અાપ્યા છે. અને વિડીયાે ઉતારનાર સુધી પહાેંચવા વનવિભાગે કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો