તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલી જિલ્લામા કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 20 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 4238 પહોંચી ચૂક્યો છે.આજે જે નવા કેસ નોંધાયા છે તેમા શહેર અને મોટાભાગ ના તાલુકા માંથી કેસ આવી રહ્યા છે
અમરેલી જિલ્લામા આજે કોરોના મા જિલ્લામા અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુનો આંક વધીને 41 થયો છેકોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ છે આજે 11 લોકો કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.
જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજ ના દિવસ મા 7816 લોકો ને રસીકરણ આપવા મા આવી છે
દરેક તાલુકા વાઇઝ કેમ્પ કરી વિસ્તાર વાઇજ અને ગામડા ના સરપંચો સાહિત ના લોકો પણ આરોગ્ય વિભાગ સાથે જોડાયને ઘર ઘર સુધી વેક્સીન વધુ ને વધુ અપાય તેવા પ્રયાસો શરૂ કર્યા છે આવતા દિવસો માં રસીકરણ ને અમરેલી મા મહત્વપૂર્ણ સફળતા મળી શકે તેવી શકયતા મનાય રહી છે તો સામે કોરોના સંક્રમણ પણ વધી રહ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.